
Adani @ Rath Yatra
After the Maha Kumbh Mela, Adani Offers Seva at the Puri Rath Yatra
After its vast and largely volunteer-led support effort to feed the multitude at the
Maha Kumbh Mela in Prayagraj earlier this year, the Adani Group has now turned its
attention to another of India’s most iconic religious festivals — the Rath Yatra in
Puri, Odisha. Held annually at the Lord Jagannath Temple in Puri, the nine-day
chariot procession draws millions of pilgrims from across the country and
beyond.
For the Adani Group, corporate social responsibility has always extended beyond
infrastructure, education and healthcare. Increasingly, it includes direct and
active participation in India’s spiritual and cultural life — not as sponsor, but as
sevak.
In keeping with Chairman Gautam Adani’s deeply held belief that “Seva Hi Sadhana
Hai” (Service is Worship), the Adani Group is undertaking a comprehensive seva
effort to support both pilgrims and frontline officials during the Rath Yatra from
26 June to 8 July.
This year's support includes nearly 4 million meals and drinks distributed free of
cost; designated food counters providing free, nutritious meals to pilgrims and
officials; beverage counters across the city offering cool drinks to beat the Odisha
heat; support for lifeguards from the Puri Beach Lifeguard Mahasangha; volunteers
for beach clean-up, especially plastic waste; free T-shirts for official volunteers;
fluorescent safety vests for municipal workers; and also a variety of jackets,
raincoats, caps and umbrellas for officials and devotees.
The seva effort is a collaboration between the Adani Group, the Puri district
administration, ISKCON and local volunteer organisations. The Group, which has been
working in Odisha through the Adani Foundation across sectors such as rural
healthcare, school infrastructure and livelihoods, sees this seva as part of a
larger spiritual continuity in India’s public life.
Earlier this year, during the 45-day Maha Kumbh Mela, the Adani Group had supported
food distribution and pilgrim welfare services on a massive scale in collaboration
with ISKCON and Gita Press. On 21 January, Chairman Gautam Adani personally took
part in seva at the Kumbh, underscoring the Group’s message that social service is
not a sideline activity but a central value.
If the Maha Kumbh was about scale, the Rath Yatra is about intimacy. While the
numbers in Puri may be smaller, the energy is no less intense and the logistical
complexity immense. Through its Rath Yatra involvement, the Adani Group is not just
offering services — it is reinforcing a view of development that is grounded in
Indian culture, community and compassion.
To understand the Group’s broader approach to seva, it is worth noting that these
efforts are neither outsourced nor symbolic. Much of the planning is done with
on-ground partners months in advance, the volunteers are from within the Group or
local communities, and the execution is often led by Adani coordinators who have
long-standing relationships in the region.
Whether in Prayagraj or Puri, this emerging model of faith-linked service — blending
corporate capacity with grassroots humility — offers a compelling view of how modern
Indian businesses can walk hand-in-hand with the country’s spiritual
traditions.
महाकुंभ मेले के बाद पुरी रथ यात्रा में सेवा करेगा
अदाणी समूह
महाकुंभ 2025 में लाखों श्रद्धालुओं की सेवा के बाद, अदाणी समूह सेवा के अपने संकल्प को
लेकर पुरी जगन्नाथ रथयात्रा में पहुंचा है। देश और दुनिया में आस्था के सबसे बड़े आयोजन
महाकुंभ में अदाणी समूह ने लाखों लोगों की सेवा की थी। अब अदाणी समूह ओडिशा के पुरी में
हर साल आयोजित होने वाली भगवान जगन्नाथ की रथ यात्रा के दौरान सेवाकार्य करेगा।
महा कुंभ के बाद रथ यात्रा में सेवा
इस साल की शुरुआत में प्रयागराज में महा कुंभ मेले के दौरान अदाणी समूह ने अपने स्वयं
सेवकों की मदद से निःशुल्क भोजन कराने के लिए विशाल भंडारे, मुफ्त गॉल्फ कार्ट सुविधा
और निःशुल्क आरती वितरण का आयोजन किया था। अदाणी समूह अब सेवाकार्य के अपने संकल्प को
लेकर भारत के सबसे प्रतिष्ठित धार्मिक त्योहारों में से एक - ओडिशा की पुरी रथ यात्रा
में पहुंचा है। पुरी में भगवान जगन्नाथ मंदिर में हर साल आयोजित होने वाली नौ दिवसीय रथ
यात्रा में देश और दुनियाभर से लाखों श्रद्धालु आते हैं।
सेवक के रूप में मौजूद रहेगा अदाणी समूह
अदाणी समूह हमेशा ही बुनियादी ढांचे, शिक्षा और स्वास्थ्य से जुड़े समाजसेवा के कामों
में बढ़चढ़ कर शामिल होता रहा है। धीरे-धीरे, अदाणी समूह भारत के आध्यात्मिक और
सांस्कृतिक जीवन में होने वाले सेवाकार्यों में भागीदारी सुनिश्चित कर रहा है। यह
भागीदारी एक प्रायोजक के रूप में नहीं, बल्कि सेवक के रूप में होगी।
चेयरमैन गौतम अदाणी और अदाणी समूह “सेवा ही साधना है” के मूलमंत्र के साथ 26 जून से 8
जुलाई तक पुरी रथ यात्रा में सेवा कार्यों का आयोजन करेगा। इन सेवाकार्यों के माध्यम से
श्रद्धालुओं और रथयात्रा के आयोजन में लगे हुए कर्मचारियों को सहयोग प्रदान किया
जाएगा।
मिलेगा निःशुल्क पौष्टिक भोजन और पेय
पदार्थ
रथयात्रा के दौरान लगभग 40 लाख लोगों को निशुल्क भोजन और पेय पदार्थ उपलब्ध कराने का
संकल्प लिया गया है। श्रद्धालुओं और आयोजन के लिए तैनात कर्मचारियों की मदद करने के लिए
कई इंतजाम किए गए हैं। इनमें शामिल हैं खाद्य काउंटरों के जरिए निःशुल्क और पौष्टिक
भोजन उपलब्ध कराना, शहर भर में निःशुल्क शीतल पेय के काउंटर, पुरी बीच लाइफगार्ड महासंघ
के लाइफगार्डों का सहयोग, समुद्र तट की सफाई आदि। इसके अलावा रथ यात्रा ड्यूटी पर मौजूद
कर्मचारियों और स्वयंसेवकों के लिए निःशुल्क टी-शर्ट, नगरपालिका कर्मचारियों के लिए
फ्लोरोसेंट सुरक्षा जैकेट, रेनकोट, टोपियों और छातों का वितरण भी किया जाएगा। यह सेवा
कार्य अदाणी समूह, पुरी जिला प्रशासन, इस्कॉन और स्थानीय स्वयंसेवी संगठनों के बीच
सहयोग से किए जा रहे हैं।
महा कुंभ में लाखों की हुई थी सेवा
इस साल की शुरुआत में प्रयागराज में 45 दिवसीय महाकुंभ मेले के दौरान अदाणी समूह ने
इस्कॉन और गीता प्रेस के साथ मिलकर बड़े पैमाने पर सेवा कार्यों का आयोजन किया था। समूह
ने इस दौरान लाखों श्रद्धालुओं में निःशुल्क भोजन वितरण करवाया था और सेवा के लिए अन्य
सुविधाएं दी थीं। 21 जनवरी 2025 को अदाणी समूह के चेयरमैन गौतम अदाणी ने महा कुंभ में
हो रहे सेवा कार्यो में व्यक्तिगत रूप से हिस्सा लिया। इस दौरान उन्होंने आरती और
पूजा-अर्चना भी की।
पुरी में सेवा का परम महत्व
अगर महाकुंभ का सेवा कार्य पैमाना के हिसाब से बड़ा था तो रथ यात्रा आत्मीयता के लिहाज
से महत्वपूर्ण है। पुरी में भले ही श्रद्धालुओं की संख्या महाकुंभ के मुकाबले कम हो
लेकिन आध्यात्मिक ऊर्जा कई गुना अधिक है। रथ यात्रा के दौरान अदाणी समूह सिर्फ सेवा ही
नहीं कर रहा, बल्कि विकास के उस दृष्टिकोण को मजबूत कर रहा है जो भारतीय संस्कृति,
समुदाय और करुणा पर आधारित हैं।
अदाणी समूह समर्पित भाव से जुटा
सेवा के प्रति अदाणी समूह के समर्पण को इस बात से समझा जा सकता है कि सेवा के सभी कार्य
सीधे समूह से जुड़े लोगों द्वारा किए जा रहा हैं। सेवा कार्यक्रम की योजनाएं महीनों
पहले स्थानीय भागीदारों के साथ मिलकर बनाई गई हैं। स्वयंसेवक भी अदाणी समूह के सदस्य
हैं या फिर स्थानीय समुदायों से जुड़े हुए हैं। सेवा कार्यों के क्रियान्वयन की
जिम्मेदारी भी अदाणी समूह से जुड़े उन सदस्यों के ऊपर है, जो लंबे वक्त से स्थानीय
लोगों से जुड़े हुए हैं।
चाहे प्रयागराज हो या पुरी, आस्था से जुड़ी सेवा का यह विनम्र प्रयास दिखाता है कि
आधुनिक भारतीय उद्योगजगत और देश की आध्यात्मिक परंपराएं कंधे से कंधा मिलाकर साथ चल
सकते हैं।
મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં
સેવારત
આ વર્ષના પ્રારંભે પ્રયાગરાજના મહાકુંભમેળામાં શ્રદ્ધાળુઓને મહાપ્રસાદની સેવા બાદ,
અદાણી ગ્રુપ હવે ભારતની સૌથી પ્રતિષ્ઠિત પુરીની રથયાત્રામાં પણ સેવાની સુવાસ ફેલાવશે.
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં દર વર્ષે નવ દિવસની રથયાત્રામાં દેશ-વિદેશથી
લાખો યાત્રાળુઓ આવે છે.
અદાણી ગ્રુપ માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને
આરોગ્યસંભાળથી વિશેષ આગળ વધી રહી છે. જેમાં અદાણી જૂથ પ્રાયોજક નહીં પરંતુ સેવક તરીકે
ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનમાં સીધી અને સક્રિય ભાગીદારી કરી રહ્યું છે.
ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા "ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26
જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં શ્રદ્ધાળુઓ અને ફ્રન્ટલાઈન અધિકારીઓની સેવા
માટે તત્પર છે.
આ વર્ષે લગભગ 4 મિલિયન ભક્તોને ભોજન અને પીણાં વિનામૂલ્યે વિતરીત કરવામાં આવશે.
યાત્રાળુઓ અને અધિકારીઓને મફત પૌષ્ટિક ભોજન પૂરું પાડતા નિયુક્ત ફૂડ કાઉન્ટર; ઠંડા
પીણાં; પુરી બીચ લાઇફગાર્ડ મહાસંઘના લાઇફગાર્ડ્સને સહાય; બીચ સફાઈ માટે સ્વયંસેવકો,
સત્તાવાર સ્વયંસેવકો માટે મફત ટી-શર્ટ; મ્યુનિસિપલ કર્મચારીઓ માટે ફ્લોરોસન્ટ સેફ્ટી
જેકેટ અને અધિકારીઓ અને ભક્તો માટે વિવિધ પ્રકારના જેકેટ, રેઈનકોટ, કેપ્સ અને છત્રીઓ
ઉપલબ્ધ કરાવશે.
આ સેવાયજ્ઞમાં અદાણી ગ્રુપે પુરી જિલ્લા વહીવટીતંત્ર, ઇસ્કોન અને સ્થાનિક સ્વયંસેવક
સંગઠનો વચ્ચે સહયોગ કર્યો છે. અદાણી ફાઉન્ડેશન ઓડિશામાં ગ્રામીણ આરોગ્યસંભાળ, શાળાની
માળખાગત સુવિધાઓ અને આજીવિકા જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. આ સેવાને તે જાહેર જીવનમાં
મોટા આધ્યાત્મિક સાતત્યના ભાગ રૂપે જુએ છે.
45 દિવસના મહાકુંભમેળામાં અદાણી ગ્રુપે ઇસ્કોન અને ગીતા પ્રેસ સાથે મળીને મહાપ્રસાદ
વિતરણ અને યાત્રાળુ કલ્યાણ માટે સેવાઓ કરી હતી. ૨૧ જાન્યુઆરીના રોજ ચેરમેન ગૌતમ અદાણીએ
મહાકુંભમાં સેવામાં વ્યક્તિગત રીતે ભાગ લઈ સમાજસેવાને ઈતર પ્રવૃત્તિ નહી પરંતુ
કેન્દ્રિય હોવાના સંદેશને વહેતો કર્યો હતો.
મહાકુંભ કરતા પુરીમાં લોજિસ્ટિકલ પડકારો પ્રચંડ છે. રથયાત્રામાં ભાગીદારી દ્વારા અદાણી
જૂથ ફક્ત સેવાઓ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સમુદાય અને કરુણા આધારિત વિકાસના
દૃષ્ટિકોણને મજબૂત બનાવી રહ્યું છે.
સેવા પ્રત્યે અદાણી જૂથના વ્યાપક અભિગમને સમજવા એ પણ નોંધવું જરૂરી છે કે આ પ્રયાસો ન
તો આઉટસોર્સ્ડ છે કે ન તો પ્રતીકાત્મક છે. મોટાભાગનું આયોજન મહિનાઓ અગાઉથી કરવામાં
આવ્યું છે. સ્વયંસેવકો જૂથની અંદર કે સ્થાનિક સમુદાયોમાંથી હોય છે.
પ્રયાગરાજ હોય કે પુરી, સેવાનું આ ઉભરતું મોડેલ કોર્પોરેટ ક્ષમતાઓના આધુનિક ભારતીય
વ્યવસાયોને દેશની આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડી કેવી રીતે ચાલાવી શકાય તેનું ઉત્તમ
ઉદાહરણ છે.